વિજયમાં સંગઠિત, ઉજવણીમાં સંગઠિત અને રમતની સંમિલિત ભાવનામાં પણ સંગઠિત: નીતા એમ અંબાણી
પહેલીવાર 140 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતવીરો એક જ પ્લેટફોર્મ એકત્ર થયા: રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના ઓલિમ્પિયન્સ તથા પેરાલિમ્પિયન્સ અને તેમની પ્રેરણાદાયી સફરની અભૂતપૂર્વ ઉજવણીનું આયોજન કર્યું મુંબઈ ભારતીય રમતગમતની એક સીમાચિહ્નરૂપ ક્ષણ સ્વરૂપે નીતા એમ. અંબાણીના સ્વપ્નદૃષ્ટા નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને રવિવાર 29 સપ્ટેમ્બર 2024ની સાંજે એન્ટિલિયા ખાતે યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ – એટલે કે રમતગમતની સંગઠિત શક્તિ થકી…
