સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16(મલ્ટી-ડે)માં વિજયનગર સ્કૂલને પ્રથમ ઈનિંગ્સને આધારે હરાવીને હીરામણિનો વિજય

હીરામણિ સ્કૂલ     પ્રથમ દાવ – 251/10 (117.5 ઓવર), બીજો દાવ  121/8 (73 ઓવર)વિજય નગર સ્કૂલ પ્રથમ દાવ – 236/10 (61.4 ઓવર),  બીજો દાવ 156/10 (26 ઓવર) અમદાવાદ તા.5,6,7-01-2026ના રોજ વૃંદાવન ફાર્મ, જાસપુર, ખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. વિજયનગર સ્કૂલે પ્રથમ દાવમાં 61.4 ઓવરમાં 10 વિકેટે…

અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિનો અખંડ આનંદ માધ્યમિક શાળાને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ

અમદાવાદ        અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો અખંડ આનંદ માધ્યમિક શાળાને 225 રને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 26 નવેમ્બરે રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંકઅન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં અખંડ આનંદ માધ્યમિક શાળાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી.  હીરામણિ સ્કૂલે પ્રથમ દાવમાં 50 ઓવરમાં 9 વિકેટે 298 રન કર્યા હતાં. ક્રિષ્ના તિવારીએ…

હીરામણિ સાંધ્યજીવન કુટિર ભજનકાર મુકેશ ભટ્ટનો ભજનનો કાર્યક્રમ યોજાયો

તા.23-06-2025ને સોમવારે રાધાકૃષ્ણ મહિલા મંડળ – સાબરમતી, અમદાવાદ દ્વારા પ્રખ્યાત ભજનકાર મુકેશ ભટ્ટના ભજનનો કાર્યક્રમ  હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં રાખવામાં આવ્યો હતો. મુકેશ ભટ્ટના ભજનો સાંભળવા સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, સી.ઈ.ઓ ભગવત અમીન તથા વૃદ્ધાશ્રમના તમામ વડીલઓએ ઉપસ્થિત રહી ભજનનો આનંદ માણ્યો હતો.

હીરામણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતાનું આયોજન કરાયું

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે હેતુથી શાળામાં ધોરણ:- ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સરદાર જયંતીની ઉજવણી કરવામાં આવી

અખંડ ભારતમાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્મરણાંજલિ અંતર્ગત હીરામણિ શાળા ગુજરાતી માધ્યમમાં તારીખ :-28 /10/ 2023 શનિવારના રોજ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આચાર્યા ભારતીબેન મિશ્રા ,કૉ.ઑડીનેટર્સ , શિક્ષકો, ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં . સવારે 7:30 કલાકે શાળાનાં વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓને એકત્રિત…

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સ્વાંત્ર્ય દિન નિમિત્તે ક્રાફ્ટ દ્વારા વિવિધ પ્રકારના રાષ્ટ્રધ્વજ બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સ્વાંત્ર્ય દિન નિમિત્તે ક્રાફ્ટ દ્વારા વિવિધ પ્રકારના રાષ્ટ્રધ્વજ બનાવ્યા

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો