મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજી સરસ્વતી સન્માન 2024થી સન્માનિત

BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત એક ઐતિહાસિક સમારોહમાં, BAPS ના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા અનેક મહાનુભાવોની હાજરીમાં “સરસ્વતી સન્માન 2024” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

બીએપીએસના ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીનું અમેરિકામાં સન્માન કરાયું

અમદાવાદ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને, જુલાઈ ૨૦૨૫ દરમિયાન, અમેરિકાના વિવિધ રાજ્ય તથા શહેરોના શાસકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

વર્લ્ડ સ્પોટર્સ જર્નાલિસ્ટ ડે પર અમદાવાદના સ્પોટર્સ જર્નાલિસ્ટસનું બ્રહ્માકુમારીઝ દ્વારા સન્માન કરાયું

અમદાવાદ વર્લ્ડ સ્પોટર્સ જર્નાલિસ્ટ ડે પર બ્રહ્માકુમારીઝના ગુજરાતના વડા મથક અમદાવાદ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદના સ્પોટર્સ જર્નાલિસ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ભુલાભાઈ પાર્ક ખાતે બ્રહ્માકુમારીઝ, સુખ શાંતી ભવનમાં યોજાયેલા એક સમારોહમાં પત્રકારોનું પરંપરાગત રીતે ચંદનનો ચાંદલો કરી, ગુલાબનું ફૂલ આપી આવકારવામાં આવ્યા બાદ, મોરપિંછ અને ખેસ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના માઉન્ટ…

ઇન્ટરનેશનલ બધિર ખેલાડીઓ AGSCD દ્વારા સન્માનિત

અમદાવાદ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે યોજાયેલા ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા ૨૫ વર્ષ પૂરા થયાનું સેલિબ્રેશન કર્યું હતું. જેમાં એજીએસસીડીના નવા ચેરમેન તરીકે શ્રી સવા ફાઉન્ડેશનના અમીબેન મોદીની નવા ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી અને દર્શન દવે (ગાંધીનગર) દ્વારા તેમને નિયુક્તિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ બધિર ખેલાડીઓનું રોકડ…

નેશનલ સ્પોટર્સ ડે પર ચેસ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત

ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના સહયોગમાં બે વરિષ્ઠ કોચ અને વિવિધ રમતના આઠ યુવા ખેલાડીઓનું પણ સન્માન કરાયું અમદાવાદ ભારતીય હોકીના જાદૂગર ધ્યાનચંદના જન્મદિન પર નેશનલ સ્પોટર્સ ડે નિમિત્તે ગુજરાત સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ગુજરાત સ્પોટર્સ ઓથોરિટીના સહકારથી અમદાવાદની રાજપથ કલબના ગોલ્ડન ગ્લોરી હોલમાં યોજાયેલા શાનદાર સમારોહમાં ગુજરાતના પ્રથમ ચેસ ગ્રાન્ડ…