હીરામણિ સ્કૂલની રજત જયંતી પ્રસંગે “સ્મૃતિ ગ્રંથ”જીવન સ્પર્શનું પદ્મશ્રી ડૉ.કુમારપાળ દેસાઈના હસ્તે વિમોચન
અમદાવાદ હીરામણિ સ્કૂલે તેના 25 વર્ષ પૂર્ણ થતાં એક સ્મૃતિગ્રંથનુ તૈયાર કર્યો છે. જેમાં 1999 થી 2024 સુધીની હીરામણિ શાળાની વિકાસયાત્રા દર્શાવવામાં આવેલ છે. જેનું વિમોચન તા.26-12-2024ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હૉલ, અમદાવાદ ખાતે જાણીતા સાહિત્યકાર અને લેખક પદ્મશ્રી ડૉ.કુમારપાળ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું તથા હીરામણિ સ્કૂલના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ટ્રસ્ટી પદ્મશ્રી ડૉ.ચંદ્રકાન્ત મહેતાનું…
