The Student

૩૦ નવેમ્બરથી સાયન્સ સિટી ખાતે ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ’ યોજાશે

રાજ્યનાં ૧૩૦૦થી વધારે બાળકો, વિદ્યાર્થીઓ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે ચેસ સ્પર્ધામાં ૫ લાખ રૂપિયાનાં કેશ પ્રાઈઝ અપાશે, સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને નિઃશુલ્ક આંતરરાષ્ટ્રીય ચેસ સેટ ભેટમાં મળશે ગાંધીનગર ગાંધીનગરની…