વોક ફોર હર-2 અભિયાનમાં 2.5 કરોડથી વધુ પગલાંઓનું દાન પ્રાપ્ત થયું
આશીર્વાદ ફાઉન્ડેશનને ભારત સહિત વિશ્વનાં આઠ દેશોમાંથી પગલાંઓનું દાન પ્રાપ્ત થયું જેમાં આશરે સાડા પાંચ હજારથી વધુ લોકોનો સમાવેશ થાય છે અમદાવાદ આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શહેરના અટલ બ્રિજ…