vivek-ramaswamy-quits-us-presidential-race

ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ યુએસ પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી

રામાસ્વામી હવે ડોનાલ્ડ ટ્ર્મ્પને સમર્થન આપશે, કોકસ આયોવામાં યોજાયું હતું અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી વોશિંગ્ટન ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ અમેરિકન પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી દીધી…