May 2023

જયરામ રમેશે કહ્યું, અશોક ધ ગ્રેટ, અકબર ધ ગ્રેટ અને મોદી ધ ઈનોગ્રેટ

નવી દિલ્હીકોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી જયરામ રમેશે નવા સંસદ ભવનના ઉદઘાટન અંગે પીએમ મોદી સામે આકરા પ્રહાર કર્યા હતા. જયરામ રમેશે કહ્યું કે એક વ્યક્તિના અહંકાર અને આત્મપ્રચારની ઈચ્છા…

અબજ ડૉલરનું કલેક્શન કરનારી ફિલ્મ જ્હોન વિક 4 ટ્વીટર પર લિક થઈ

વોશિંગ્ટનઅત્યાર સુધી ટ્વિટર એક એવું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ હતું જેના પર માત્ર ફિલ્મોના નાના સીન અથવા સોંગ્સની ઝલક લીક થતી હતી. પરંતુ હવે આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ફિલ્મ…

વિજ્ઞાનની ઉત્પત્તિ વેદોમાંથી થઈ, પશ્ચિમના વૈજ્ઞાનિકોએ પોતાના નામે પ્રચાર કર્યોઃ એસ. સોમનાથ

ઉજૈનઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે, વિજ્ઞાનની ઉત્પત્તિ વેદો માંથી થઇ છે, પરંતુ આ જ્ઞાન અરેબિયાના માધ્યમથી પશ્ચિમી દેશોમાં પહોંચ્યું અને ત્યાંના વૈજ્ઞાનિકોએ પોતાના નામે તેનો પ્રચાર…

દહેરાદૂન-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મોદીએ લીલી ઝંડી બતાવી

નવી દિલ્હીઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડને મોટી ભેટ આપી છે. રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી આનંદ વિહાર રેલ્વે સ્ટેશન…

ભગવાન મહાકાલના નામે ઈસરો એક સેટેલાઈટ લોન્ચ કરશે

ઉજૈન12 જ્યોતિર્લિંગોમાંના એક એવા ભગવાન મહાકાલેશ્વરને ત્રણેય લોકના સ્વામી માનવામાં આવે છે. તેમને પાતાળ, પૃથ્વી અને આકાશમાં પ્રથમ અને સર્વ પૂજનીય દેવતા પણ કહેવામાં આવે છે. હવે ત્રણેય લોકના અધિપતિ…

દિલ્હી પોલીસે અશોક ગેહલોત સામે માનહાનીનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હીરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે દિલ્હી પોલીસના રિપોર્ટને સ્વીકારી લીધો છે. કેન્દ્રીય…

સેન્સેક્સમાં 99 અને નિફ્ટીમાં 36 પોઈન્ટનો વધારો નોંધાયો

મુંબઈકન્ઝ્યુમર ગુડ્સ અને રિયલ્ટી શેરોની આગેવાની હેઠળ, ભારતીય સ્થાનિક શેરબજાર સુસ્ત રિકવરી પછી ગુરુવારે બંધ થયું. આગલા દિવસે બંધ થયેલો સેન્સેક્સ ગુરુવારે 99 પોઈન્ટ ચઢ્યો હતો અને નિફ્ટી 18,300ની ઉપર…

કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ પાછો ખેંચાવાની શક્યતા

બેંગલુરૂકર્ણાટકમાં કોંગ્રેસ સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી શકે છે. આ માહિતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી પ્રિયંક ખડગેએ આપી હતી. આ સાથે…

28-29 મેએ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદગુજરાતમાં ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. અમદાવાદ સહિતના શહેરોમાં 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીને કારણે લોકોને લૂ લાગવાના બનાવો પણ નોંધાઈ રહ્યાં છે. હવે…

ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું, મેંગલુરુથી દુબઈ ફ્લાઈટ રદ, 160 મુસાફરોનો બચાવ

મેંગલુરુમેંગલુરુથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું હોવાની ઘટના સામે આવી છે. મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયા બાદ અફરાતફરી મચી ગઈ…

વોટ્સએપમાં નવું ફિચર આવશે, ચેટિંગ માટે નંબરની જરૂર નહીં પડે

વોશિંગ્ટનલોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં કોઈને મેસેજ મોકલવા માટે તેમનો મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે. કોઈને વોટ્સએપ મેસેજ મોકલવા પર યુઝરનો વોટ્સએપ નંબર આપમેળે શેર થઈ જાય છે જેનાથી ઘણીવાર યુઝર્સ…

મોદી આધારિત બીબીસીની ડોક્યુમેન્ટરીનું ઓસ્ટ્રેલિયાની સંસદમાં સ્ક્રિનિંગ

મેલબોર્નવડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરીને આજે ભારત પરત ફર્યા છે. મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત સમયે, ભારતમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટ્રી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિત કેટલીક…

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ ૨૪ મે ૨૦૨૩

પહેલા દિવસની ચાર મેચોનાં પરિણામઃ વડોદરાની પારૂલ ફૂટબોલ ક્લબ તથા બરોડા ફૂટબોલ એકેડેમી તેમની મેચોમાં વિજેતા નીવડી વડોદરા આજથી અત્રે સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ચેમ્પિયનશીપની…

મુંબઈ ઈન્ડિયન્સને ક્વોલિફાયરમાં લઈ જવાનો તમામ શ્રેય આકાશ માધવાલને જાય છેઃ ઈરફાન પઠાણ

રોહિત શર્માની આગેવાની હેઠળના મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સને મોટા પ્રમાણમાં એકતરફી મુકાબલામાં પછાડીને TATA IPL 2023 ના ક્વોલિફાયર 2 માં પ્રવેશ કર્યો. પાંચ વખતની…

પ્રો પંજા લીગની નવીનતમ પાવરહાઉસ ફ્રેન્ચાઇઝી તરીકે મુંબઈ મસલનું અનાવરણ કરવામાં આવ્યું

28 જુલાઈથી 13 ઓગસ્ટ દરમિયાન દિલ્હીમાં યોજાનારી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની આગામી આવૃત્તિમાં પુરૂષ, મહિલા અને ખાસ વિકલાંગ આર્મ-રેસલિંગ પ્રોફેશનલ્સ સહિત 30 કુશળ એથ્લેટ્સ ગૌરવ માટે સ્પર્ધા કરશે. નવી દિલ્હી, 25 મે,…

મેચ વિજેતાઓને કારણે જીટીની ટીમ ખૂબ જ સંતુલિત છેઃ એરોન ફિન્ચ

મુંબઈ ઈન્ડિયન્સના પ્રભાવશાળી કપ્તાન રોહિત શર્માએ પણ TATA IPL 2023માં જે રીતે તેની ટીમનું નેતૃત્વ કર્યું તેના માટે વખાણ કર્યા કારણ કે અસ્થિર શરૂઆત પછી કોઈએ ખરેખર પાંચ વખતના ચેમ્પિયનને…

લાલીગા ચીફ ટેબાસે વિનિસિયસની જાતિવાદની ફરિયાદ અંગે ક્ષમા માગી

“સારું, એવું લાગે છે કે પરિણામ બહુ સારું નથી આવ્યું, ખરું?” ટેબાસે એક ઇન્ટરવ્યુમાં રોઇટર્સને કહ્યું, ટ્વિટર પર તેની ખૂબ ટીકા કરાયેલ ટિપ્પણીઓનો ઉલ્લેખ કરીને જેમાં તેણે સૂચવ્યું હતું કે…

ભારતનો પ્રથમ રોકડ વપરાશ અહેવાલ નાણાંકીય વર્ષ 2023 ના રોકડ મેગાટ્રેન્ડને પ્રકાશિત કરે છે

સીએમએસ ઈન્ડિયા કેશ વાઈબ્રન્સી રિપોર્ટ 2023 ગ્રાહકોમાં રોકડ વપરાશના મહત્વ અને દેશમાં ડિજિટલ પેમેન્ટ્સ સાથે તેના મજબૂત સહ-અસ્તિત્વ પર પ્રકાશ પાડે છે મુંબઈ બેંકિંગ લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજી સેવાઓ પ્રદાન કરતી…

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે લોટસ ચોકલેટ કંપની લિમિટેડમાં 51 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કર્યો

મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (“RCPL”) લોટસ ચોકલેટ કંપની લિમિટેડ (“LOTUS”)માં બહુમતી હિસ્સો હસ્તગત કરવા અંગે 29 ડિસેમ્બર 2022ના…

शरत, साथियान यूटीटी फ्रेंचाइजी टीमों द्वारा सीजन-4 के लिए रिटेन किए गए चार खिलाड़ियों मे शामिल

यूटीटी का आगामी सीजन 13 से 30 जुलाई तक पुणे के बालेवाड़ी स्पोर्ट्स कॉम्प्लेक्स में आयोजित किया जाएगा मुंबई भारत के सबसे ऊंचे रैंकिंग वाले पुरुष टेबल टेनिस खिलाड़ी अचंता…