રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે લોટસ ચોકલેટ કંપની લિમિટેડમાં 51 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કર્યો

Spread the love

મુંબઈ

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (“RCPL”) લોટસ ચોકલેટ કંપની લિમિટેડ (“LOTUS”)માં બહુમતી હિસ્સો હસ્તગત કરવા અંગે 29 ડિસેમ્બર 2022ના રોજ જારી કરાયેલી અખબારી યાદીના અનુસંધાને –

રૂ. 74 કરોડમાં લોટસમાં 51% બહુમતી હિસ્સાનું સંપાદન પૂર્ણ કર્યું છે.
એકંદરે રૂ.25 કરોડમાં લોટસના નોન-ક્યુમિલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર સબ્સ્ક્રાઇબ કર્યા.
આરસીપીએલએ સેબીના ટેકઓવર રેગ્યુલેશન્સ હેઠળ કરવામાં આવેલી ઓપન ઓફરને અનુસરીને ઇક્વિટી શેરનું સંપાદન પણ પૂર્ણ કર્યું છે.

આરસીપીએલએ 24 મે 2023થી લોટસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *