રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે લોટસ ચોકલેટ કંપની લિમિટેડમાં 51 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કર્યો

મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (“RCPL”) લોટસ ચોકલેટ કંપની લિમિટેડ (“LOTUS”)માં બહુમતી હિસ્સો હસ્તગત કરવા અંગે 29 ડિસેમ્બર 2022ના રોજ જારી કરાયેલી અખબારી યાદીના અનુસંધાને – રૂ. 74 કરોડમાં લોટસમાં 51% બહુમતી હિસ્સાનું સંપાદન પૂર્ણ કર્યું છે.એકંદરે રૂ.25 કરોડમાં લોટસના નોન-ક્યુમિલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર…