
13મી રાષ્ટ્રીય શાળા ચેસ ચેમ્પિયનશિપ-2025" 17 થી 21 જાન્યુઆરી, 2025 દરમિયાન કાકીનાડા, આંધ્રપ્રદેશ ખાતે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ દરમિયાન ગાંધીનગરના સમર્થ શ્રીની વોરિયરે સિલ્વર મેડલ, સુરતની પ્રજ્ઞિકા વાકા લક્ષ્મીએ બ્રોન્ઝ મેડલ અને સુરતની માન્યા ડ્રોલિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને અંડર-13 (ઓપન), અંડર-7 (ગર્લ્સ) અને અંડર-11 (ગર્લ્સ) શ્રેણીમાં અનુક્રમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાતના અન્ય પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમનું અંતિમ સ્થાન નીચે મુજબ છે:
U-7 Open
1) Dharv N. Thakkar - 4th (7 pt.)
2) Riyan Anadkat - 16th (6 pt.)
U-7 Girls
1) Pragnika Vaka Lakshmi -3rd (7 pt.)
U-9 Girls
1) Anushka Manoj Kumar - 8th (6.5 pt.)
2) Rayna Ajay Patel - 11th (6 pt.)
U-11 Open
1) Veer R. Patel - 8th (6.5 pt.)
2) Viaan S. Makhani – 20th (6 pt.)
U-11 Girls
1) Manya A. Drolia - 3rd (7 pt.)
U-13 Open
1) Samarth Sreeni Warrier - 2nd (7.5 pt.)
2) Megh Parmar - 12th (6.5 pt.)
U-15 Open
1) Maharth Godhani - 5th (7 pt.)
U-15 Girls
1) Asudani Ruhani Raj - 13th (6 pt.)
2) Silvii Ranawat - 19th (5.5 pt.)
U-17 Open
1) Aaradhya Jain - 8th (6 pt.)