ગુજરાત ફૂટબોલ એસોસિયેશન દ્વારા સતતત્રીજા વર્ષે ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપનું આયોજન

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્ય ફૂટસાલ કબલ ચેમ્પિયનશીપ-2023નું આયોજન કરી રહ્યું છે. વડોદરામાં તા. 24 મે 2023 થી 31 મે 2023 સુધી યોજાનારી આ ચેમ્પિયનશીપ સમા‌ સ્પોર્ટ્સ ઈન્ડોર હોલમાં વુડન કોર્ટ પર રમાશે. આવતી કાલે સવારે ૯:૦૦ વાગે ઉદ્ઘાટન મેચ સાથે આ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. “આ ચેમ્પિયનશિપમાં ગુજરાતની પ્રતિષ્ઠિત…