Balikavadhu’s Anandi

વિયેતનામમાં બાલિકાવધૂની આનંદી અમિતાભ બચ્ચન કરતા વધુ જાણીતો ચહેરો છે

વિયેતનામના મોટા ભાગના ઘરમાં બાલિકાવધૂના પ્રસારણને લઈને ભારે ઉત્તેજના રહેતી હતી આનંદી- અવિકા ગોરને 2016માં તેની વિયેતનામની મુલાકાતમાં જોરદાર આવકાર મળ્યો હતો, તેની સસુરાલ સિમરન કા પણ વિયેતનામમાં લોકપ્રિય થઈ…