નેશનલ સ્પોટર્સ ડે પર ચેસ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત
ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના સહયોગમાં બે વરિષ્ઠ કોચ અને વિવિધ રમતના આઠ યુવા ખેલાડીઓનું પણ સન્માન કરાયું અમદાવાદ ભારતીય હોકીના જાદૂગર ધ્યાનચંદના જન્મદિન પર નેશનલ સ્પોટર્સ ડે નિમિત્તે ગુજરાત સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ગુજરાત સ્પોટર્સ ઓથોરિટીના સહકારથી અમદાવાદની રાજપથ કલબના ગોલ્ડન ગ્લોરી હોલમાં યોજાયેલા શાનદાર સમારોહમાં ગુજરાતના પ્રથમ ચેસ ગ્રાન્ડ…
