કોચ માઈકલ ક્લિન્ગર અને પ્રવીણ તામ્બે એ અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી
અમદાવાદ ગુજરાત જાયન્ટ્સના હેડ કોચ માઈકલ ક્લિન્ગર અને બોલિંગ કોચ પ્રવીણ તામ્બે એ શાંતિગ્રામ ખાતે અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી. આ એકેડમી ખાતે કોચની પ્રથમ મુલાકાત હતી, તેમણે અહીં અમુક કલાક ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોયા અને તેમની સાથે અમુક ચર્ચા પણ કરી હતી. હાલ એકેડમી ખાતે 6 થી 21 વર્ષની વયના 100 જેટલા ખેલાડીઓ અદાણી એકેડમી ખાતે ટ્રેનિંગ હાંસલ કરી…
