ગોવા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના ધ્રુવ અને દાનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યા

ગોવા ગુજરાતના બે યુવા ખેલાડીઓ ધ્રુવ ભંભાણી અને દાનિયા ગોડિલે 18 થી 25 ઓક્ટોબર દરમિયાન ગોવા ખાતે  આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં પોડિયમ પર સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. અંડર-11 બોય્ઝ કેટેગરીમાં 14માં ક્રમાંકિત અને કચ્છના 10 વર્ષીય ધ્રુવે તેના પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં સારો દેખાવ કરતાં ત્રીજા ક્રમાંકિત અને  દિલ્હીના અરુણીમ અગ્રવાલ…

આંતરરાષ્ટ્રીય પદાર્પણમાં જ ગુજરાતની દાનિયા ગોડીલ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો

ગાંધીધામ ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડીલ તેની આંતરરાષ્ટ્રી કારકિર્દીનો શાનદાર રીતે પ્રારંભ કર્યો હતો કેમ કે તેણે તાજેતરમાં જ પૂરી થયેલી WTT યૂથ કન્ટેન્ડર અમાન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યાં હતાં. આ ટુર્નામેન્ટ 22થી 25મી ઓગસ્ટ દરમિયાન જોર્ડનના અમાન ખાતેના પ્રિન્સ સોમાયા હોલ ખાતે યોજાઈ હતી. 11 વર્ષની દાનિયા અંડર-11 ગર્લ્સ…