ફાઈનલ માટે 12 કરોડથી વધુ વ્યૂઅર્સના ટ્યૂન ઈન કરવાની સાથે ટાટા આઈપીએલ 2023માં જિયોસિનેમાના ડિજિટલ પાવરપ્લેમાં એક નવા યુગની શરુઆત થઈ
ટીવીની તુલનામાં ડિજિટલ પર એડ રેવન્યૂ ઘણો વધુ, જિયોસિનેમા પર એડવર્ટાઈઝર્સની સંખ્યા ટીવીની તુલનામાં 13 ગણી કરતા વધારેટાટા આઈપીએલ 2023 દરમિયાન કનેક્ટેડ ટીવીની પહોંચ એચડી ટીવીની તુલનામાં 2 ગણી વધારે મુંબઈ ટાટા આઈપીએલ 2023માં જિયોસિનેમાના ડિજિટલ પાવરપ્લેએ આ રમતને નિહાળવાની આખી પ્રણાલિમાં એક નવા યુગની શરુઆત કરતા વિશ્વવિક્રમને તોડી નાંખ્યો. ટાટા આઈપીએલ 2023 વિશ્વસ્તરે સૌથી…
