ઉર્વિલ પટેલની સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી 28 બોલમાં સદી, ગુજરાતનો ત્રિપુરા સામે આઠ વિકેટે વિજય
ઈન્દોર ઉર્વીલ પટેલે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી અને વિશ્વની T20માં બીજી સૌથી ઝડપી સદી માત્ર 28 બોલમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારીને ઈતિહાસ રચવા સાથે…