SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, છારોડી ખાતે યોજાશે ઇન્ફર્મેશન ક્રિકેટ કપ 2024

20મી ઓકટોબરે માહિતી ખાતાના 6 ઝોનની ટીમો વચ્ચે યોજાશે ક્રિકેટ ટૂર્નામેન્ટ રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારીઓ/કર્મચારીઓ 20મી ઓક્ટોબરના રોજ ઇન્ફોર્મેશન ક્રિકેટ કપ 2024માં ભાગ લેશે. માહિતી ખાતાના 6 ઝોનની ટીમો વચ્ચે SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, છારોડી ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે. અમદાવાદ રોયલ્સ, ગાંધીનગર કેપિટલ્સ, ગાંધીનગર ટાઇટન્સ, રાજકોટ કિંગ્સ, સુરત સુપર કિંગ્સ, વડોદરા વોરિયર્સ સહિતની માહિતી ખાતાના…