અમદાવાદ
કર્ણાવતી કિંગ્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો
હેરિટેજ સિટી ટાઈટન્સની આખી ટીમ 17.4 ઓવર્સમાં ફક્ત 101 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ
હેરિટેજ સિટી ટાઈટન્સ બેટિંગ
ધ્રૂમિન23 રન (17 બોલ, 1 ચોગ્ગો, 2 છગ્ગા)
ક્ષિતિજ પટેલ17 રન (17 બોલ, 2 ચોગ્ગા)
કર્ણાવતી કિંગ્સબોલિંગ
ઋતુરાજ દેસાઈ : 3 ઓવર્સ 9 રન 3 વિકેટ
દિપાંશ ચૌહાણ : 3.4 ઓવર્સ 14 રન 3 વિકેટ
ચિંતન ગજા : 4 ઓવર્સ 29 રન 3 વિકેટ
જવાબમાં કર્ણાવતી કિંગ્સે 15.2 ઓવર્સમાં 4 ગુમાવી ટાર્ગેટ મેળવી લીધો
કર્ણાવતી કિંગ્સબેટિંગ
રુદ્ર મયૂર પટેલ 32 રન (37 બોલ, 1 ચોગ્ગો, 2 છગ્ગા)
હેત પટેલ 20 રન (11 બોલ, 3 ચોગ્ગા)
હેરિટેજ સિટી ટાઈટન્સ બોલિંગ
શેન પટેલ : 4 ઓવર્સ 31 રન 2 વિકેટ
જયવીરસિંહ પરમાર: 4 ઓવર્સ 17 રન 1 વિકેટ
મેનઑફધમેચ
કર્ણાવતી કિંગ્સ તરફથી શાનદાર બોલિંગ પ્રદર્શન કરનારા ઋતુરાજ દેસાઈને મેન ઑફ ધ મેચ જાહેર કરાયા હતા.
