સીપીએલની ફાઈનલ વરસાદને લીધે રદ્દ , હેરિટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ સંયુક્ત વિજેતા
અમદાવાદ વરસાદને ચિરીપાલ ક્રિકેટ પ્રીમિયર લીગ-2ની ફાઈનલમાં કારણે મેચમાં એક જ ઈનિંગ શક્ય બની શકી. હેરિટેજ સિટી ટાઈટન્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો કર્ણાવતી કિંગ્સની ટીમે 20 ઓવર્સમાં 6 વિકેટના ભોગે 167 રન બનાવ્યા કર્ણાવતી કિંગ્સ બેટિંગ ચિંતન ગજા 49 રન (28 બોલ, 3 ચોગ્ગા, 3 છગ્ગા) સિદ્ધાર્થ વેકરિયા 40 રન (35 બોલ, 5…
