સીપીએલમાં પ્રિયેશ પટેલની વધુ એક મેચ વિનિંગ ઈનિંગ્સ, નર્મદા નેવિગેટર્સનો હેરિટેજ સિટી ટાઈટન્સ સામે 7 વિકેટે વિજય થયો હતો.

નર્મદા નેવિગેટર્સે ટૉસ જીતીને હેરિટેજ સિટી ટાઈટન્સને પ્રથમ બેટિંગ આપી
હેરિટેજ સિટી ટાઈટન્સે 20 ઓવર્સના અંતે 9 વિકેટે 134 રન બનાવ્યા
હેરિટેજ સિટી ટાઈટન્સ બેટિંગ
ક્ષિતિજ પટેલ 43 રન (35 બોલ, 5 ચોગ્ગા)
સુંદરમ દિવાકર 26 રન (2 ચોગ્ગા, 2 છગ્ગા)
નર્મદા નેવિગેટર્સબોલિંગ
તેજસ પટેલ: 4 ઓવર37રન4વિકેટ
રાકેશ કહાર: 3ઓવર્સ23રન2વિકેટ
શેહઝોર: 4ઓવર્સ 19 રન 1 વિકેટ
નર્મદા નેવિગેટર્સે 14.4 ઓવર્સમાં 3 વિકેટ ગુમાવી 135 રન બનાવી મેચ જીતી લીધી
નર્મદા નેવિગેટર્સબેટિંગ
પ્રિયેશપટેલ52*રન (38બોલ, 4ચોગ્ગા, 3 છગ્ગા)
રોનિત પટેલ 39 રન (20 બોલ, 6 ચોગ્ગા, 2 છગ્ગા)
સનપ્રિત બગ્ગા 36*રન (28 બોલ, 3 છગ્ગા)
હેરિટેજ સિટી ટાઈટન્સ બોલિંગ
ક્રિપાલ બારડ : 2.4 ઓવર્સ 32 રન બે વિકેટ
શેન પટેલ : 2 ઓવર્સ 8 રન 2 વિકેટ
મેનઑફધમેચ
આ મેચમાં શાનદાર બોલિંગ કરનારા નર્મદા નેવિગેટર્સના તેજસ પટેલને મેન ઑફ ધ મેચનો એવોર્ડ અપાયો. તેમણે 4 ઓવર્સમાં 37 રન આપી 4 વિકેટ ઝડપી
- આ મેચમાં અણનમ 52 રનની ઈનિંગ્સ રમીને નર્મદા નેવિગેટર્સના પ્રિયેશ પટેલે ફરી એકવાર ઑરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે.
ચિરીપાલ ગ્રુપના પ્રમોટર વંશ ચિરીપાલ પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં હાજર રહ્યા હતા.
