CPL 2025: કર્ણાવતી કિંગ્સનો ગાંધીનગર લાયન્સ સામે 5 વિકેટે આસાન વિજય

Spread the love

કર્ણાવતી કિગ્સે ટોસ જીતીને ગાંધીનગર લાયન્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

ગાંધીનગર લાયન્સ બેટિંગ:

ગાંધીનગર લાયન્સે પ્રથમ બેટિંગ કરતા 20ઓવરમાં 8 વિકેટે 144રન કર્યા.

  • અભિષેક રાજન દેસાઈ: 39રન (40 બોલ, 2ચોગ્ગા,1છગ્ગો)
  • રુદ્ર પટેલ 34 રન (23 બોલ, 5 ચોગ્ગા)
  • આદિત્ય યાદવ 26 રન (19 બોલ, 3 ચોગ્ગા, 2 છગ્ગા)

કર્ણાવતી કિંગ્સ બોલિંગ:

  • સિદ્ધાર્થ ખેની: 4 ઓવર્સ 24 રન 4 વિકેટ
  • ઋતુરાજ દેસાઈ: 4 ઓવર્સ 19 રન બે વિકેટ
  • દિપાંશ ચૌહાણ : 4 ઓવર્સ 32 રન બે વિકેટ

કર્ણાવતી કિંગ્સે 18.3 ઓવર્સમાં 5 વિકેટ ગુમાવી 145 રનનો ટાર્ગેટ મેળવી લધો

કર્ણાવતી કિંગ્સ બેટિંગ

  • સિદ્ધાર્થ વેકરિયા 50* રન (46 રન, 5 ચોગ્ગા)
  • હિતેન મહેરા 34* રન (15 બોલ, 2 ચોગ્ગા, 4 છગ્ગા)
  • ઉમંગ રોહિતકુમાર 26 રન (21 બોલ, 3 ચોગ્ગા)

ગુજરાત લાયન્સ બોલિંગ:

  • અરઝાન નાગવસવાલ: 3.3 ઓવર્સ 8 રન 2 વિકેટ
  • યશ મિસ્ત્રી : 2 ઓવર્સ 10 રન 1 વિકેટ
  • જપજ્ઞ ભટ્ટ: 2 ઓવર 19 રન 1 વિકેટ

મેન ઓફ ધ મેચ:
આ મેચમાં માત્ર 24 રન આપી 4 વિકેટ ઝડપી કર્ણાવતી કિંગ્સની જીતમાં મહત્વનો ફાળો આપનાર બોલર સિદ્ધાર્થ ખેનીને મેન ઑફ ધ મેચ જાહેર કરાયા હતા.

પોસ્ટ-મેચ એવાર્ડ સેરેમનીમાં નર્મદા નેવિગેટર્સના ટીમ માલિક રિકિન અગ્રવાલ અને કર્ણાવતી કિંગ્સના ટીમ માલિક યશ શાહ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *