સીપીએલમાં સાબરમતી સ્ટ્રાઈકર્સનો અમદાવાદ એરોઝ સામે 7 વિકેટે આસાન વિજય

Spread the love

સીપીએલમાં સાબરમતી સ્ટ્રાઈકર્સનો અમદાવાદ એરોઝ સામે 7 વિકેટે આસાન વિજય થયો હતો. અમદાવાદ એરોઝે ટૉસ જીતી પ્રથમ બેટિંગ લીધી

એરોઝ 18 ઓવર્સમાં 137 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ

અમદાવાદ એરોઝ બેટિંગ

પવિત્ર પટેલ 36 રન (23 બોલ, 4 ચોગ્ગા, 1 છગ્ગો)

યશ દોશી 17 રન (15 બોલ, 2 ચોગ્ગા)

સાબરમતી સ્ટ્રાઈકર્સ બોલિંગ

ડેનિશ પટેલ:  3ઓવર્સ 29 રન 3 વિકેટ

સરલ પ્રજાપતિ: 4 ઓવર્સ 18 રન 2 વિકેટ

સાબરમતી સ્ટ્રાઈકર્સે 17.3 ઓવર્સમાં 3 વિકેટ ગુમાવી 140 રન બનાવી લીધા

સાબરમતી સ્ટ્રાઈકર્સ બેટિંગ

કેપ્ટન સૌરવ ચોહાણ 80રન (48 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા)

દેવ કઠિયારા26 રન (33 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો)

અમદાવાદ એરોઝ બોલિંગ

આર્ય દેસાઈ:3 ઓવર્સ 16 રન1વિકેટ

વિશાલ જયસ્વાલ: 3 ઓવર્સ 31 રન 1 વિકેટ 

મેન ઑફ ધ મેચ

સાબરમતી સ્ટ્રાઈકર્સના કેપ્ટન અને ઓપનર સૌરવ ચૌહાણને તેમની 80 રનની શાનદાર ઈનિંગ્સ માટે મેન ઑફ ધ મેચ જાહેર કરાયા

  • આ સાથે જ સૌરવ ફરી એકવાર ઑરેન્જ કેપ હોલ્ડર બની ગયો છે. આ મેચ પહેલા પ્રિયેશ પટેલે સૌથી વધુ રન બનાવી ઑરેન્જ કેપ મેળવી હતી પણ સૌરવે શાનદાર ફોર્મ બતાવી તે પાછી મેળવી લીધી છે.

આ મેચમાં બંને ફ્રેન્ચાઈઝીના માલિક વરુણ અમીન (સાબરમતી સ્ટ્રાઈકર્સ) અને ધ્રુવ ત્રિવેદી (અમદાવાદ એરોઝ)એ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *