સીપીએલમાં સાબરમતી સ્ટ્રાઈકર્સનો અમદાવાદ એરોઝ સામે 7 વિકેટે આસાન વિજય

સીપીએલમાં સાબરમતી સ્ટ્રાઈકર્સનો અમદાવાદ એરોઝ સામે 7 વિકેટે આસાન વિજય થયો હતો. અમદાવાદ એરોઝે ટૉસ જીતી પ્રથમ બેટિંગ લીધી એરોઝ 18 ઓવર્સમાં 137 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ અમદાવાદ એરોઝ બેટિંગ પવિત્ર પટેલ 36 રન (23 બોલ, 4 ચોગ્ગા, 1 છગ્ગો) યશ દોશી 17 રન (15 બોલ, 2 ચોગ્ગા) સાબરમતી સ્ટ્રાઈકર્સ બોલિંગ ડેનિશ પટેલ:  3ઓવર્સ…

ક્રિકેટ પ્રીમિયર લીગમાં કર્ણાવતી કિંગ્સે સાબરમતી સ્ટ્રાઈકર્સ સામે 28 રને વિજય મેળવ્યો

અમદાવાદ અમદાવાદના SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગમાં કર્ણાવતી કિંગ્સે સાબરમતી સ્ટ્રાઈકર્સ સામે 28 રને વિજય મેળવ્યો. કર્ણાવતી કિંગ્સે જોરદાર બેટિંગ પ્રદર્શન સાથે મેચની શરૂઆત કરી. વિકેટકીપર પ્રિયેશ પટેલ 46 બોલમાં 73 રન બનાવ્યા, તેને મેન ઓફ ધ મેચનો જાહેર કરાયો. તેને રૂદ્ર પટેલનો મજબૂત ટેકો મળ્યો, જેણે 27 બોલમાં 32 રન બનાવ્યા…

ક્રિકેટ પ્રિમિયર લીગ રાજ્યના ક્રિકેટર્સને ઉચ્ચ કક્ષાએ જવા માટે મંચ પુરું પાડશેઃ બળવંતસિંહ રાજપૂત

ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનો એસજીવીપીના મેદાન પર પ્રારંભ, જીસીએના પ્રતિભાશાળી ખેલાડીઓની છ ટીમો વચ્ચે મુકાબલો સ્પર્ધાની પ્રથમ મેચમાં સાબરમતી સ્ટ્રાઈકર્સનો અત્યંત રોમાંચકતા બાદ સુપર ઓવરમાં ગાંધીનગર લાયન્સ સામે વિજય અમદાવાદ બીજા રાજ્યની અંદર જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટો થાય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન ખેલાડીઓને પ્રોત્સાહિત…