ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા એફએનો બરોડા વંડર્સ એસએ પર 4-3 થી વિજય
ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે જૂનિયર બોયસ ના ક્વાર્ટર ફાઇનલની 2 મેચો રમાડવામાં આવી હતી જેમાં બરોડા એફએ એ બરોડા વંડર્સ એસએ પર 4-3 થી વિજય મેળવ્યો હતો જ્યારે વડોદરા એફએના હમજા મલિક મેન ઓફ ધી મેચ થયો હતો. કિંગ સ્ટાર એસએ એ એસએજી…
