ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 વડોદરા વંડર્સ એકેડેમીનો રોયલ લાયન એફસી પર 25-4 થી એકતરફી  વિજય

Spread the love

વડોદરા વંડર્સ એકેડેમી ના જોય ફર્નાંડીશ મેન ઓફ ધી મેચ

વડોદરા

ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાડવામાં આવી રહેલ છે.

આજ રોજ તારીખ 21.5.25, માં જૂનિયર બોયસ ના 7 મેચો રમાડવા માં આવેલ તેના રીજલ્ટ માં ચાંદખેડા એફસી એ  રેન્જર એફએ પર 4-3 થી વિજય મેળવેલ, ચાંદખેડા એફસી ના યશ પારઘી મેન ઓફ ધી મેચ થયેલ. વેદાંતા એફસી એ ડીડીએફસી ભરુચ પર  7-2 થી વિજય મેળવેલ, વેદાંતા એફસી ના ઓવેશ સુજેલા મેન ઓફ ધી મેચ થયેલ. ઇટીએફસી એ રાઈસિંગ સન એફસી પર 6-2 થી વિજય મેળવેલ, ઇટીએફસી ના કુંજ પટેલ મેન ઓફ ધી મેચ થયેલ. બરોડા એફએ એ શાહીબાગ એફસી  પર  7-0 થી વિજય મેળવેલ, બરોડા એફએ ના અરિહંત મનીષ પ્રજાપતિ મેન ઓફ ધી મેચ થયેલ. પ્રોગ્રેસિવ બોય્જ એ  રેવ્સ એફએ પર 6-5 થી વિજય મેળવેલ, પ્રોગ્રેસિવ બોય્જ ના રોનક પરમાર મેન ઓફ ધી મેચ થયેલ. વડોદરા વંડર્સ એકેડેમી એ રોયલ લાયન એફસી પર 25-4 થી વિજય મેળવેલ, વડોદરા વંડર્સ એકેડેમી ના જોય ફર્નાંડીશ મેન ઓફ ધી મેચ થયેલ.  કિંગ સ્ટાર એસએ એ એસએજી એફએ પર  4-2 થી વિજય મેળવેલ, કિંગ સ્ટાર એસએ ના યશરાજ ઝાલા મેન ઓફ ધી મેચ થયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *