સર્વોએ સંપૂર્ણપણે સિન્થેટિક 4ટી એન્જિન ઓઇલ સર્વો હાઇપરસ્પોર્ટ એફ5 લોન્ચ કર્યું

એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું નવી દિલ્હી સર્વોનાબ્રાન્ડ એમ્બેસેડર અને લોકપ્રિય ભારતીય ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં મોટરસાઇકલ માટેનું સંપૂર્ણપણે સિન્થેટિક 4ટી એન્જિન ઓઇલ સર્વો હાઇપરસ્પોર્ટ એફ5 લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ઓઇલના ચેરમેન…