National Training Centre

નિસાને તમિળનાડુના ચેન્નાઇમાં તેના પ્રથમ અત્યાધુનિક નિસાન એકેડમી નેશનલ ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કર્યો

ચેન્નાઈ નિસાન મોટર ઈન્ડિયા (એનએમઆઈપીએલ) એ ચેન્નાઈમાં અલાયન્સ જેવી પ્લાન્ટ ખાતે આવેલા તેના સૌપ્રથમ અત્યાધુનિક નેશનલ ટ્રેનિંગ સેન્ટર – નિસાન એકેડમીના લોન્ચની જાહેરાત કરી છે. આ એકેડમી સમગ્ર ભારતમાં નિસાનની…