Piggy bank

હીરામણિ પ્રાથમિક શાળામાં પીગી બેંક, બચત બેંક બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પીગી બેંક બનાવવાની સ્પર્ધા યોજાઈ, જેમાં ધો. 1 થી 7 ના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવી પૂંઠું, કાર્ડ પેપર, બોટલ, વેસ્ટબોક્ષ વગેરેનો ઉપયોગ કરી બચત…