स्पेशल
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી – અમદાવાદ મેડિકલ એસોસિએશનનું વિદ્યાર્થી સતર્કતા અભિયાન શરૂ
“વિદ્યાર્થી સતર્કતા અભિયાન” હેઠળ શાળા કક્ષાએ લગભગ પાંચ લાખ બાળકોને જીવન જરુરી બાબતોની તાલીમ આપવામાં આવશે શાળા કક્ષાએથી બાળકો સીપીઆર, પ્રાથમિક સારવાર, રક્તદાન, અંગદાન, થેલેસેમિયા, એનીમિયા, રોડ સેફટી નિયમો અને…
જીમેલ આઈડીથી પણ વોટ્સએપ એકાઉન્ટ લોગઈન કરી શકાશે
મેલ આઈડીને વેરિફાઈ કરવા માટે તમારે મેલ આઈડીને નોંધીને તેની પર આવેલા ઓટીપીને સબમિટ કરવાનો રહેશે નવી દિલ્હી વ્હોટ્સએપ એન્ડ્રોયડ અને આઈઓએસ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યુ…
યુઝર્સ હવે ઓફલાઈન મેપનો ઉપયોગ કરી શકશે
આનાથી માત્ર ઈન્ટરનેટ ડેટાની બચત થશે નહીં પરંતુ બેટરી લાઈફ પણ જળવાઈ રહેશે નવી દિલ્હી ગૂગલ મેપ્સ કોઈ નવી જગ્યાએ પહોંચવું હોય કે લાઈવ ટ્રાફિક સ્ટેટસ જોવું હોય કે પછી…
ગુગલે ઇયરબડ્સ- હેડફોનથી હૃદયના ધબકારા જાણી શકાય એવી ટેક્નોલોજી વિકસાવી
ગૂગલના વૈજ્ઞાનિકોએ ઑડિયોપ્લેથિસ્મોગ્રાફીનું સફળ પરીક્ષણ કર્યું નવી દિલ્હીવાયરલેસ ઈયરબડ અને હેડફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો મીટિંગ, મેટ્રો, બસ સહિત દરેક જગ્યાએ આ ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે.…
દેશના અનેક રાજ્યોમાં દશેરાની જુદી-જુદી રીતે ઉજવણી થાય છે
દશેરા પર્વ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ મનાવવામાં આવે છે, આ વર્ષે આ પર્વ 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે અમદાવાદભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક છે દશેરા. તેને…
રિવર્સ ઈમેજ સર્ચ દ્વારા વીડિયોની ખરાઈ કરી શકાય છે
વીડિયો કે ફોટો ગુગલ પર દેખાતા કેમેરા આઈકોન પર ક્લિક કરી ફોટો અપલોડ કરવાથી નકલી હશે તો તે ખબર પડી જશે નવી દિલ્હીદરરોજ સોશિયલ મીડિયા પર સેકડો વીડિયો અપલોડ થતા…
ઈન્સ્ટા એપમાં બર્થડે, ઓડિયો નોટ, સેલ્ફી વિડીયો નોટ અને સ્ટોરી માટે મલ્ટી લિસ્ટ ફીચર મળશે
ટૂંક સમયમાં જ તમને કમેન્ટમાં પોલ ક્વેશ્ચનનું ફીચર મળશે, જેથી હવે કમેન્ટમાં જ લોકોના મત જાણી શકાશે નવી દિલ્હી મેટા ઈન્સ્ટાગ્રામ એપમાં ઘણા નવા ફીચર્સ આવવાના છે. ઈન્સ્ટાગ્રામ યુનિવર્સીટી સેશન…
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપર્સ સાથે મળીને સ્કુલમાં એઆઈ પ્રિન્સિપલની શરૂઆત કરશે
કોટેસ્મોર સ્કૂલમાં આ પ્રિન્સિપલને કાર્યરત કરવામાં આવશે, 1894માં ઇસ્ટ સસેક્સના હોવમાં તેની સ્થાપના કરવામાં આવી હતી લંડન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપર્સ સાથે મળીને સ્કુલમાં એઆઈ પ્રિન્સિપલની શરૂઆત કરવામાં આવી છે. તેનું…
જોધપુરમાં ભિખારી આઈફોન ખરીદવા બોરીમાં સિક્કા લઈને દુકાને પહોંચ્યો
ભિખારી પૈસા લઈને અનેક સ્ટોરમાં ફરે છે પણ તેને એન્ટ્રી નથી મળતી પણ તેનો એક દુકાનમાં પર્વેશ મળે છે જ્યાં દુકાનદારની પૈસા ગણવામાં સ્થિતિ કફોડી થાય છે જોધપુર સપ્ટેમ્બર મહિનામાં…
નવજીવન – સત્ય આર્ટ ગેલેરીમાં અમદાવાદ જેલના બંદીવાનોએ બનાવેલાં પેઈન્ટીંગનું પ્રદર્શન – જેલ ઉદય
અમદાવાદ નવજીવન ટ્રસ્ટ, ગાંધીવિચાર અને અમદાવાદ મધ્યસ્થ જેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોએ તૈયાર કરેલા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન જેલ ઉદય યોજવા જઈ રહ્યું છે. ગાંધી જન્મ જ્યંતિ 2 ઓક્ટોબર, 2023ના રોજ સોમવારે જેલ…
એક એસ્ટેરોઈડ પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના
આ એસ્ટેરોઈડ ૪ કરોડ વર્ષથી પણ પ્રાચીન હશે. તેની સાથે પૃથ્વીને ખાસ સંબંધ છે ન્યૂયોર્ક આ અનંત બ્રહ્માંડમાં આપણે એકલા નથી. આવા બીજા ૧૩ બ્રહ્માંડો પણ હોઈ શકે તેવું અનુમાન…
અજાયબ ગ્રહ પૃથ્વી કરતા લગભગ 11 ગણું મોટું છે
વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહની શોધ કરી, તેને જ્યુપિટર માસ બાઈનરી ઓબ્જેક્ટ અથવા ‘જુએમબીઓસ’ નામ આપવામાં આવ્યું છે નવી દિલ્હી આપણા બ્રાહ્માંડમાં ઘણી એવી વસ્તુઓ છે જેનાથી…
નીતા અંબાણીને રોટરી ક્લબ ઓફ બોમ્બે તરફથી પ્રતિષ્ઠિત સિટીઝન ઓફ મુંબઈ એવોર્ડ 2023-24 મળ્યો
હેલ્થકેર, એજ્યુકેશન, સ્પોર્ટસ, આર્ટસ અને કલ્ચર ક્ષેત્રમાં પરિવર્તનકારી સંસ્થાઓના નિર્માણ માટે આપવામાં આવેલા પ્રદાન બદલ રોટરી ક્લબ ઑફ બૉમ્બે દ્વારા પ્રસિધ્ધ સીટીઝન ઑફ મુંબઈ એવોર્ડ 2023-24 પ્રાપ્ત કરી રહેલા નીતા…
અમૃતા શેરગિલનું પેઈન્ટિંગ સૈફ્રોનાર્ટ હરાજીમાં 61.8 કરોડમાં વેચાયું
ભારતનું સૌથી મોંઘુ પેઇન્ટિંગ બની ગયું, સૈયદ હૈદર રઝાનું પેઇન્ટિંગ 51.7 કરોડ રૂપિયાની કિંમત સાથે ભારતનું બીજા નંબરનું મોંઘું પેઈન્ટિંગ નવી દિલ્હી અમૃતા શેરગિલ કલાની દુનિયામાં એક ખૂબ જ પ્રખ્યાત…
હવે મોબાઈલનો નશો છોડાવવા લોકો સારવાર તરફ વળ્યા
કોરોના કાળમાં લાગેલું મોબાઈલનું વળગણ નુકશાનકારક હોવાનું સમજાતા લોકો આ ટેવ છોડાવવા મનોચિકિત્સકોના સહારે અમદાવાદદારૂ, ડ્રગ્સ કે અન્ય નશાકારક પદાર્થો કરતાં પણ વધુ દર્દીઓને મોબાઈલનો નશો છે. વાત માન્યામાં ન…
આદિત્ય એલ1ને એલ-1 પોઈન્ટ પર પહોંચવા માટે 145 દિવસનો સમય લાગશે
સૂર્યયાન પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર આવેલ એલ-1 પોઇન્ટ પરથી સૂર્યનો અભ્યાસ કરશે, સૂર્યના આકરા તાપ વચ્ચે આ કામ જરા પણ સરળ નથી નવી દિલ્હીચંદ્ર બાદ હવે ઈસરોના સૂર્ય મિશન…
વોટ્સએપ યુઆઈમાં ફેરફાર કરીને નવો લૂક આપશે
આ રિડિઝાઇન વોટ્સએપ યુઆઈ એન્ડ્રોઈડ યુઝર્સ માટે સ્પોટ કરવામાં આવ્યું છે વોશિંગ્ટનદુનિયાભરમાં જાણીતી મેસેન્જિંગ એપ વોટ્સએપ તેના યુઝર્સ માટે અવારનવાર નવા ફીચર્સ બહાર પડતું હોય છે. વોટ્સએપે હાલમાં જ સ્ક્રીન…
આદિત્ય એલ-1 1.5 મિલિયન કિલોમીટર દૂર સ્થિત સૂર્યના રહસ્યો જાહેર કરશે
આદિત્ય એલ-1 દ્વારા ઈસરોનો ભૌતિકશાસ્ત્ર અને અવકાશ હવામાનની ગતિશીલતા પર માહિતી એકત્ર કરવાનો ઇરાદો નવી દિલ્હીચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી, સૂર્ય મિશન આદિત્ય એલ1 તૈયાર છે.…
બે વર્ષની બાળકીનું ઓક્સિજન ઘટતાં વિમાનમાં હાજર ડૉક્ટર્સે જીવ બચાવ્યો
એઆઈઆઈએમએસના ડૉક્ટરોએ બાળકીને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેને આઈવી કેનુલા લગાવ્યો અને ઓક્સિજન સપોર્ટ આપ્યું બેંગલુરૂબેંગ્લુરુથી દિલ્હી આવતી ફ્લાઇટમાં હૃદયરોગથી પીડિતાની બે વર્ષની બાળકી અચાનક બેભાન થઈ…