January 2024

ગીલ-શ્રેયસની નિષ્ફળતા, પૂજારાની અવગણના ભારતને ભારે પડી

ગુજરાતના બેટર ચેતેશ્વર પૂજારાને રણજી ટ્રોફીમાં જોરદાર સફળતા છતાં ટીમમાં ન સમાવાયો જ્યારે ગિલ અને શ્રેયસને ટીમમાં સતત તક અપાઈ હૈદ્રાબાદભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને…

અમારી પાસે સદી ફટકારી શકે એવો કોઈ ખેલાડી નહતોઃ દ્રવિડ

બીજી ઇનિંગ હંમેશા પડકારરૂપ રહે છે, અમે ચેઝમાં નજીક આવી ગયા પરંતુ જીતની લાઈનને પાર કરી શક્ય ન હતાઃ ટીમ ઈન્ડિયાનો ચીફ કોચ હૈદ્રાબાદભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ…

2023માં અમદાવાદ એરપોર્ટ પર 11.65 કરોડ મુસાફરો નોંધાયા

આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં દરરોજ સરેરાશ 32 હજાર મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવર-જવર કરી અમદાવાદઅમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વર્ષ 2023માં કુલ 11.65 કરોડ મુસાફરો નોંધાયા છે. આ સ્થિતિએ…

દેશના 30 શહેરોને ભિકારી મુક્ત બનાવવા સરકારની જાહેરાત

ઉત્તરમાં અયોધ્યાથી લઇને પૂર્વમાં ગુવાહાટી અને પશ્ચિમમાં ત્ર્યંબકેશ્વરથી લઈને દક્ષિણમાં તિરુવનંતપરુમ સુધીના શહેરોની પસંદ કરાયા નવી દિલ્હીહવે ‘હાથ નહીં ફેલાવીએ, ભીખ નહીં માગીએ’ આ સૂત્ર સાથે મોદી સરકારે નવું લક્ષ્ય…

ઈડીની ટીમ હેમંત સોરેનની પૂછપરછ માટે દિલ્હીના નિવાસે પહોંચી

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ 20 જાન્યુઆરીએ મની લોન્ડરિંગના કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન તેમના નિવાસે નોંધ્યું હતું નવી દિલ્હીએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ટીમ મની લોન્ડરિંગ મામલે તપાસ કરવા સોમવારે સવારે…

સેન્સેક્સમાં 1240 અને નિફ્ટીમાં 385 પોઈન્ટનો વધારો થયો

ગૌતમ અદાણીની લિસ્ટેડ 10માંથી 9 કંપનીઓના શેર ઉછળીને બંધ થયા, એનડીટીવીના શેરમાં થોડી નબળાઈ નોંધાઈ હતી મુંબઈસોમવારે શેરબજારના કામકાજમાં બમ્પર વધારો નોંધવામાં આવ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી…

એક ગ્રુપમાં હોવા છતાં સુપર-6માં ભારત-પાક.ની ટક્કર નહીં થાય

ટૂર્નામેન્ટના નિયમો મુજબ ગ્રૂપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમો સુપર-6 રાઉન્ડમાં એકબીજાનો સામનો કરશે નહીં નવી દિલ્હીસાઉથ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડ કપ 2024 રમાઈ રહી છે. ભારતીય ટીમનું પ્રદર્શન ટુર્નામેન્ટમાં અત્યાર…

નીતીશ કુમાર આયા રામ, ગયા રામ નથી તે આયા કુમાર, ગયા કુમાર છેઃ જયરામ રમેશ

શપથ ગ્રહણ બાદ નીતીશ કુમાર પોતાનું મફલર રાજભવનમાં ભૂલી ગયા હતા, અડધા રસ્તેથી પાછા ફરી તેઓ મફલર લેવા આવ્યા તો રાજ્યપાલ ચોંકી ગયા કે આ વખતે તો 15 મિનિટ પણ…

ગુજરાતની 4 સહિત દેશની 56 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી

નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરીએ જ પરિણામ જાહેર થશે નવી દિલ્હીચૂંટણી પંચે ગુજરાતની 4 બેઠકો સહિત દેશની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી તારીખોનું એલાન કરી દીધું છે.…

રીલ્સ જોવામાં સમય બરબાદ ન કરો, અભ્યાસ પર પૂરતું ધ્યાન આપોઃ મોદી

આ ઉંમરમાં ભોજન અને ઉંઘનું સંતુલન બનાવવું ખુબ જ જરૂરી છે. બાળકોએ ભરપૂર ઉંઘ લેવી જોઈએ, માત્ર મોબાઈલ જ ન જોવો જોઈએઃ વડાપ્રધાનની સલાહ નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના…

કોંગ્રેસના વધુ બે પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કરી લીધો

જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ તેમજ બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા ગાંધીનગરલોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી…

નીતીશ ચોક્કસ પલટુરામ છે, પરંતુ આ વખતે તે શ્રી રામના ચરણોમાં સમર્પણ થઈ ગયાઃ રામભદ્રાચાર્ય

રાજકારણમાં આવું થતું રહે છે, નીતીશ કુમારને ત્યાં સન્માન મળી રહ્યું ન હતું, જ્યારે રાવણનો ભાઈ વિભીષણ રામ પાસે આવી શકે છે, તો નીતીશ કુમારના એનડીએમાં જોડાવા પર શું ફરક…

ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી

ઈંગ્લેન્ડ સામેની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ભારતની જીતની ટકાવારી 43.33 થઈ ગઈ છે, જે પહેલા 50 હતી હૈદ્રાબાદ હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ટીમને બેવડો ફટકો…

પ્રથમ ટેસ્ટમાં હાર છતાં ભારત ઈંગ્લેન્ડ સામે શ્રેણી વિજયની દાવેદારઃ વોન

મને હજુ પણ લાગે છે કે ભારત સીરિઝ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. કારણ કે તે આ હાર પર પ્રતિક્રિયા આપશેઃ વોન હૈદ્રાબાદ હૈદરાબાદમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર…

એમવી માર્લિન લુઆન્ડા માટે આઈએનએસ વિશાખાપટ્ટનમ દેવદૂત બન્યું

નૌસેનાના ફાયર બ્રિગેડના 10 કર્મચારીઓી એક ટીમે 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો નવી દિલ્હી એડનની ખાડીમાં 27 જાન્યુઆરીએ એમવી માર્લિન લુઆન્ડા નામના જહાજ પર અચાનક આગ…

બલૂચિસ્તાનના લોકો અલગ દેશની માગ કરતા હોવાની પાક.ના વડાપ્રધાનની કબૂલાત

પાકિસ્તાનમાં પહેલી વખત મોટા ગજાના કોઈ નેતાએ બલૂચિસ્તાનના લોકો અલગ થવા માંગી રહ્યા છે તે વાતને સમર્થન આપ્યુ ઈસ્લામાબાદ પાકિસ્તાનની સરકાર સામે બલૂચિસ્તાન પ્રાંતના લોકોનો રોષ વધી રહ્યો છે. અહીંયા…

પાક.ના પૂર્વ વડાપ્રધાન શરીફની રેલીમાં લાખ રુપિયાની ટોપીથી વિવાદ

શરીફની આ ટોપી ગૂચી કંપનીની હોવાનો અને તેની કિંમત એક લાખ રૂપિયા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં એક તરફ ગરીબ લોકોને ખાવાના ફાંફા છે.…

બ્રિટનનો બે વર્ષનો બાળક કાર્ટર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનારો સૌથી નાનો બાળક

નેપાળમાં સમુદ્ર તળિયેથી 17, 598 ફૂટની ઊંચાઈ પર સ્થિત દક્ષિણી સ્થળ પર ચઢાણ કર્યુ, તેણે પોતાના 31 વર્ષના પિતા રોસની પીઠ પર બેસીને ટ્રેક પૂરો કર્યો નવી દિલ્હી એક 2…

મહારાષ્ટ્રમાં એઆઈની મદદથી શાકભાજીનું ઉત્પાદન

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા શેરડીની સાથે સાથે બારામતી જિલ્લામાં ભીંડા, ટામેટા, મરચાં, તરબૂચ, કોળું, કોબી જેવા શાકભાજી ઉગાડવામાં આવ્યા નવી દિલ્હી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે. આર્ટિફિશિયલ…

ભારતની અર્ચના કામથે વર્લ્ડ ટેબલ ટેનિસ સ્ટાર સ્પર્ધક ગોવા 2024માં પ્રી-ક્વાર્ટરમાં પ્રવેશવા માટે વિશ્વમાં નંબર 53 શાઓને હરાવી

આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ગોવાના માપુસાના પેડેમ ઇન્ડોર સ્ટેડિયમમાં ચાલી રહી છે માપુસા (ગોવા) યુવા ભારતીય પેડલર અર્ચના કામથે પોર્ટુગલની વર્લ્ડ નંબર 53 જીની શાઓ સામે અદભૂત જીત મેળવીને પેડડેમ ખાતે…