અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્મરણાંજલિ અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવાયો

અખંડ ભારતમાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્મરણાંજલિ અંતર્ગત હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં રોજ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આચાર્યા ભારતીબેન મિશ્રા , નિતાબેન શર્મા,કૉ.ઑડીનેટર્સ , શિક્ષકો, ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં .સવારે 7:30 કલાકે શાળાનાં વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યાં હતાં. “રન ફોર…