આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે TripSecure+ લોન્ચ કર્યુઃ વિશ્વસનીય ટ્રાવેલ પાર્ટનર
· આજના સમયના પ્રવાસીઓ માટે એઆઈ–પાવર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ મુંબઈ ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નવીનતમ એઆઈ-પાવર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન TripSecure+ આજે લોન્ચ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના ટ્રાવેલ પાર્ટનર તરીકે રજૂ કરાયેલી આ પ્રોડક્ટ વિવિધ ભારતીય પ્રવાસીઓની અનોખી જરૂરિયાતો પૂરી કરવા માટે ખાસ તૈયાર કરાયેલા ફ્લેક્સિબલ કવરેજ વિકલ્પો પૂરા પાડે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સને સરળ બનાવીને અને તેને વધુ કસ્ટમાઇઝેબલ તથા…
