માધવિન કામથ અને ધર્મિલ શાહની આગેકૂચ, ચેવિકાને હરાવી તેજસ્વીનો મેજર અપસેટ
AITA ટેનિસમાં ડિમિટ્રી બાસ્કોવ અને રણજિથ સેમિફાઈનલમાં અમદાવાદ એસ ટેનિસ એકેડમી, પલોડિયા ખાતે રમાતી એસ મોલકેમ આઈટા મેન્સ અને ટેનિસ ટૂર્નામેન્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે. મેન્સ સિંગલ્સમાં પ્રથમ ક્રમાંકિત તામિલનાડુના વીએમ રણજિથે કર્ણાટકના નિશિથ નવીનને કોઇ પણ મુશ્કેલી વિના ૬-૦, ૬-૧થી હરાવ્યો હતો. એસ ટેનિસ એકેડમીના હેડ કોચ ડિમિટ્રી બાસ્કોવે મહારાષ્ટ્રના સંદીપ કુરાલે સામે…
