આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે ‘iShield’ લોન્ચ કર્યું

મુંબઈ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્ત રીતે ઈન્સ્યોરન્સ સોલ્યુશન ‘iShield’ લોન્ચ કર્યું છે, જે ગ્રાહકોને આરોગ્ય અને જીવન વીમો બંને પ્રદાન કરશે. iShield ગ્રાહકોને તબીબી સારવાર માટે જરૂરી ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ બનાવશે. આ ઉપરાંત, તે પોલિસીધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં પરિવારને લમ્પસમ રકમ પણ આપશે. આરોગ્ય વીમા ઘટક હોસ્પિટલમાં દાખલ…