WOMEN UNDER – 19 T20 TROPHY 2024-25 માટે ગુજરાતની ટીમ જાહેર
બીસીસીઆઇ દ્વારા આયોજિત WOMEN UNDER – 19 T20 TROPHY 2024-25 માટે નીચે મુજબ ગુજરાત WOMEN U-૧૯ ટીમ જાહેર થયેલ છે , જે તા. 2 -10-2024 થી 8 -10-2024 દરમિયાન CHENNAI ખાતે રમશે ટીમ ગુજરાત U-19 WOMEN . ગુજરાત U-19 WOMEN. ની ટીમ નીચે મુજબ તમામ મેચ CHENNAI ખાતે રમશે . 02-10-2024 – GUJARAT VS BARODA04-10-2024…
