ગુલમોહર સ્ટેબલ ફોર્ડ ખાતે 48 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ  ગુલમહોર ગ્રીન્સઃગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં વરસાદી માહોલ વચ્ચે 48 ગોલ્ફરોએ ગુલમહોર સ્ટેબલ ફોર્ડ ખાતે રમીને તેમની રમતનો આનંદ માણ્યો હતો. 10 અને 11 ઓગસ્ટના રોજ એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગરૂપે રાઉન્ડ રમાયો હતો. 0-15 હેન્ડીકેપ કેટેગરીમાં તરનજીત સિંહ 80 ગ્રોસ અને 18 પોઈન્ટ સાથે વિજેતા થયા હતા. માઈકલ વેયર 84 ગ્રોસ અને…