2030 સુધીમાં ભારતમાં ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે 543 બિલિયન ડોલર રિટેલ ઇન્વેસ્ટર્સની મૂડી એકત્ર કરી શકાશે
• ઊર્જા કાર્યક્ષમતા, સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ ક્ષેત્રો સૌથી વધુ રોકાણ આકર્ષવા માટે તૈયાર • ભારતમાં 96% રોકાણકારો ક્લાઇમેટ ઇન્વેસ્ટિંગમાં રસ ધરાવે છે, જે સર્વે કરાયેલા બજારોમાં સૌથી વધુ છે • હકારાત્મક અસર અને વ્યક્તિગત મૂલ્યો એ રોકાણકારો માટે ટોચની પ્રેરણા છે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો તાજેતરનો સસ્ટેનેબલ બેંકિંગ રિપોર્ટ 2023 જણાવે છે કે 2030 સુધીમાં રિટેલ રોકાણકારોની 543 અબજ યુએસ ડોલરની મૂડી ભારતમાં ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ તરફ એકત્ર…
