અમદાવાદ એરોઝે નર્મદા નેવિગેટર્સનો વિજયરથ અટકાવ્યો, 6 વિકેટે પરાજય

Spread the love
  • ચિરીપાલ ક્રિકેટ પ્રીમિયર લીગ-2માં નર્મદાની ટીમની પ્રથમ હાર

નર્મદા નેવિગેટર્સે ટોસ જીત પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

નર્મદા નેવિગેટર્સે 20 ઓવર્સમાં 10 વિકેટના ભોગે 174 બનાવ્યા

નર્મદા નેવિગેટર્સ બેટિંગ

પ્રિયેશ પટેલ 78 રન (43 બોલ, 11 ચોગ્ગા, 2 છગ્ગા)

હેમાંગ શાહ 26 રન (16 બોલ, 1 ચોગ્ગો, 2 છગ્ગા)

રોનિત પટેલ 22 (15 બોલ, 3 ચોગ્ગા)

અમદાવાદ એરોઝ બોલિંગ

યશ દોશી 4 ઓવર્સ 27 રન બે વિકેટ

સૌરભ વર્મા 4 ઓવર્સ 29 રન બે વિકેટ

વિશાલ જયસ્વાલ 4 ઓવર્સ 30 રન બે વિકેટ

175 રનના ટાર્ગેટને અમદાવાદ એરોઝે 18.1 ઓવર્સમાં 4 વિકેટ ગુમાવી પ્રાપ્ત કરી લીધો

અમદાવાદ એરોઝ બેટિંગ

લક્ષ્ય કોચર 64* રન (36 બોલ, 3 ચોગ્ગા, 4 છગ્ગા)

રુદ્ર પ્રીતેશ પટેલ 54* રન (32 બોલ, 6 ચોગ્ગા, 2 છગ્ગા)

પવિત્ર પટેલ 28 રન (21 બોલ, 4 ચોગ્ગા)

નર્મદા નેવિગેટર્સ બોલિંગ

શેહઝોર : 3.1 ઓવર્સ 22 રન બે વિકેટ

હેમાંગ પટેલ : 3 ઓવર્સ 29 રન 1 વિકેટ

તેજસ પટેલ : 3 ઓવર્સ 32 રન 1 વિકેટ

મેનઑફધમે

36 બોલમાં 64 રનની અણનમ ઈનિંગ્સ રમનારા અમદાવાદ એરોઝના લક્ષ્ય કોચરને મેન ઑફ ધ મેચ જાહેર કરાયો હતો

  • નર્મદા નેવિગેટર્સના પ્રિયેશ પટેલે લીગમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે અને આજે 78 રનની વધુ એક ઉત્કૃષ્ઠ ઈનિંગ્સ સાથે ફરી એકવાર ટોપ રન સ્કોરર બની ઑરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *