અમદાવાદ એરોઝે નર્મદા નેવિગેટર્સનો વિજયરથ અટકાવ્યો, 6 વિકેટે પરાજય

નર્મદા નેવિગેટર્સે ટોસ જીત પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો નર્મદા નેવિગેટર્સે 20 ઓવર્સમાં 10 વિકેટના ભોગે 174 બનાવ્યા નર્મદા નેવિગેટર્સ બેટિંગ પ્રિયેશ પટેલ 78 રન (43 બોલ, 11 ચોગ્ગા, 2 છગ્ગા) હેમાંગ શાહ 26 રન (16 બોલ, 1 ચોગ્ગો, 2 છગ્ગા) રોનિત પટેલ 22 (15 બોલ, 3 ચોગ્ગા) અમદાવાદ એરોઝ બોલિંગ યશ દોશી 4 ઓવર્સ…

સ્મિત પટેલના શાનદાર 94 રનની મદદથી અમદાવાદ એરોઝનો કર્ણાવતી કિંગ સામે 118 રને વિજય

અમદાવાદ સ્મિત પટેલના 49 બોલમાં 94 રનની મદદથી અમદાવાદ એરોઝે ક્રિકેટ પ્રિમિયર લીગની એક મેચમાં કર્ણાવતી કિંગ્સને 118 રને આસાન પરાજય આપ્યો હતો. અમદાવાદ એરોઝે ચાર વિકેટના ભોગે નિર્ધારિત 20 ઓવરમાં 200 રન કર્યા હતા જેના જવાબમાં કર્ણાવતી કિંગ્સની ઈનિંગ્સ 82 રનમાં સમેટાઈ ગયો હતો. સ્મિત પટેલને મેન ઓફ ધ મેચ માટે અમદાવાદ એરોઝનના માલિકો…