સિદ્ધાર્થ વેકરિયાના વિસ્ફોટક 80*, કર્ણાવતી કિંગ્સે અમદાવાદ એરોઝને 6 વિકેટે હરાવ્યું

Spread the love

કર્ણાવતી કિંગ્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ લીધી

અમદાવાદ એરોઝે તેની 20 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી 185 રન બનાવ્યા

અમદાવાદ એરોઝ બેટિંગ

આર્ય દેસાઈ61 રન (35 બોલ, 7 ચોગ્ગા, 3 છગ્ગા)

લક્ષ્ય કોચર37 રન (25 બોલ,4ચોગ્ગા)

વિશાલ જયસ્વાલ 36 રન (3 ચોગ્ગા, 3 છગ્ગા)

કર્ણાવતી કિંગ્સ બોલિંગ

દિપાંશ ચૌહાણ: 4 ઓવર27રન2વિકેટ

સિદ્ધાર્થ ખેની: 2ઓવર્સ15રન2વિકેટ

સિદ્ધાર્થ દેસાઈ: 2ઓવર્સ 16 રન 1 વિકેટ

જવાબમાં કર્ણાવતી કિંગ્સે 18.1 ઓવર્સમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો

કર્ણાવતી કિંગ્સબેટિંગ

સિદ્ધાર્થ વેકરિયા 80*રન (38બોલ, 9ચોગ્ગા, 3 છગ્ગા)

ઉમંગ રોહિતકુમાર45 રન (32 બોલ, 3 ચોગ્ગા, 2 છગ્ગા)

રુદ્ર પટેલ 31રન (20બોલ, 4 ચોગ્ગા, 1 છગ્ગો)

અમદાવાદ એરોઝ બોલિંગ

યશ દોશી: 4 ઓવર્સ 28 રન 1 વિકેટ

વિશાલ જયસ્વાલ : 3ઓવર્સ 35 રન 1 વિકેટ

નિર્મલ પ્રજાપતિ 3 ઓવર્સ 38 રન 1 વિકેટ

મેનઑફધમે

38 બોલમાં 80 રનની શાનદાર ઈનિંગ્સ રમી કર્ણાવતી કિંગ્સને જીત અપાવનાર સિદ્ધાર્થ વેકરિયાને મેન ઑફ ધ મેચ એવોર્ડ એનાયત કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *