પીએન્ડજી ઇન્ડિયા એ સપ્લાય 3.0 પર મોટો દાવ લગાવ્યો,
₹300 કરોડના ‘પીએન્ડજી સપ્લાય ચેઇન કેટેલિસ્ટ ફંડ‘ ની જાહેરાત કરી અત્યાર સુધીમાં vGROW મારફતે બિઝનેસ સોલ્યુશન્સમાં ₹1800 કરોડથી વધુની પ્રતિબદ્ધતા સાથે, નવીનતમ ફંડનો ઉદ્દેશ એક્સ્ટર્નલ પાર્ટનર સાથે જોડાણ કરવાનો છે, જેથી વધુ ચપળ, પ્રતિભાવશીલ અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન તરફ રચનાત્મક વિક્ષેપને વેગ આપી શકાય પીએન્ડજી ઇન્ડિયા 28 થી 29 સપ્ટેમ્બર, 2023ના રોજ તેની vGROW એક્સટર્નલ…