બનાસ ખેડૂત ઉત્પાદન કંપની, રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં, નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકામાં મોટું પરિવર્તન લાવી

પાટણ ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતોના જીવનધોરણ અને આજીવિકામાં છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયથી સતત સુધારો જોવા મળી રહ્યો છે. આનું એક ખાસ કારણ રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં કાર્યરત બનાસ ખેડૂત ઉત્પાદન કંપનીની (એફપીસી) ઉપસ્થિતિ પણ છે. બનાસ એફપીસીની યાત્રા એવું ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે ખેડૂત જૂથો ગ્રામીણ પરિવર્તન, સર્વસમાવેશક વૃદ્ધિ અને ખેડૂત સશક્તીકરણને આગળ…

સશક્ત પ્રયાસો માટે આનંદદાયક ક્ષણ: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલી ગુજરાતની એફપીઓએ પરિવર્તનશીલ પરિણામો માટે સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ જીત્યો

• રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ટેકનિકલ ગાઇડન્સ, લિન્કેજિસ અને ટ્રેનિંગ મેળવનાર સમી વિસ્તાર એફપીસીએ મંગળવારે સીઆઇઆઇની ઇવેન્ટમાં પુરસ્કારો જીત્યા ગુજરાતના ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીએ એક મજબૂત સંગઠન તરીકે પોતાની આગવી ઓળખ મેળવીને પ્રતિષ્ઠિત સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ 2024માં એવોર્ડ જીત્યો હતો. ગુજરાતના પાટણની સમી વિસ્તાર એફપીઓને ‘માર્કેટ લિન્કેજિસ’ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિલાયન્સ…