સ્ટેટ અંડર-9, 13 ચેસ સિલેક્શન સ્પર્ધામાં અંશ અગ્રવાલ, રેના પટેલ અંડર-9, કિયાન પટેલ, અર્પિતા પાટણકર ટોચના ક્રમે
અમદાવાદ નેશનલ -2025 માટે ગુજરાત રાજ્ય અંડર -9 અને અંડર -13 ઇન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન (ઓપન અને ગર્લ્સ) ટૂર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 4 અને 4 જાન્યુઆરીએ રાઈફલ ક્લબ ખાનપુર ખાતે કરાયું હતું. અંતિમ સ્ટેન્ડિંગ્સ નીચે મુજબ છે: અંડર -9 (છોકરાઓ): અંડર -9 (છોકરીઓ): 1) અંશ અગ્રવાલ – 6.5 પોઈન્ટ. 1) રેના એ….
