સ્ટેટ અંડર-9, 13 ચેસ સિલેક્શન સ્પર્ધામાં અંશ અગ્રવાલ, રેના પટેલ અંડર-9, કિયાન પટેલ, અર્પિતા પાટણકર ટોચના ક્રમે

Spread the love

અમદાવાદ

નેશનલ -2025 માટે ગુજરાત રાજ્ય અંડર -9 અને અંડર -13 ઇન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન (ઓપન અને ગર્લ્સ) ટૂર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 4 અને 4 જાન્યુઆરીએ રાઈફલ ક્લબ ખાનપુર ખાતે કરાયું હતું.

 અંતિમ સ્ટેન્ડિંગ્સ નીચે મુજબ છે:

અંડર -9 (છોકરાઓ): અંડર -9 (છોકરીઓ):

1) અંશ અગ્રવાલ – 6.5 પોઈન્ટ. 1) રેના એ. પટેલ – 6 પોઈન્ટ.

2) રિવાન સિંહ – 6 પોઈન્ટ. 2) અયાંશી ભેંગેડે- 5 પોઈન્ટ.

3) દેવાંશ ડી પટેલ – 6 પોઈન્ટ. 3) રિશા પટેલ – 5 પોઈન્ટ.

4) ધ્રુવ એન. ઠક્કર – 6 પોઈન્ટ. 4) પ્રાગનીકા વાકા લક્ષ્મી – 5 પોઈન્ટ.

5) રિયાન અનાડકટ – 6 પોઈન્ટ. 5) અરાધ્યા પટવારી – 4 પોઈન્ટ.

યુ -13 (છોકરાઓ): યુ -13 (છોકરીઓ):

1) કિયાન કે. પટેલ – 6 પોઈન્ટ. 1) અર્પિતા પાટંણકર – 5.5 પોઈન્ટ.

2) સમર્થ શ્રીની વા રિયર – 6 પોઈન્ટ. 2) માન્યા એ. ડ્રોલિયા – 5 પોઈન્ટ.

3) આરવ એમ. જૈન – 6 પોઈન્ટ. 3) દિવા શાસ્ત્રી – 4.5 પોઈન્ટ.

4) આરવ એ. શાહ – 6 પોઈન્ટ. 4) રાજવી એમ. શુક્લા – 4.5 પોઈન્ટ.

5) ધ્યાન પટેલ – 6 પોઈન્ટ. 5) મિશિકા જે કપડિયા – 4 પોઈન્ટ.

અંડર -9 ના તમામ સહભાગીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, અંડર -13ના ટોચના દસ ખેલાડીઓને (બંને કેટેગરીમાં) ટ્રોફી આપવામાં આવી જ્યારે દરેક કેટેગરીમાં ટોચના બે ખેલાડીઓ આંધ્ર પ્રદેશમાં યોજાનારી નેશનલ ટૂર્નામેન્ટમાં  રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *