ચોથી એશિયન પેરા ગેમ્સના મેડલ વિજેતા દર્પણ ઈન્ની અને હિમાશી રાઠીને ગુજરાત દ્વારા સરકારી નોકરીઓ આપવામાં આવી

Spread the love

અમદાવાદ

ગુજરાત અને ભારતના ગૌરવપૂર્ણ 4 થી એશિયન પેરા ગેમ્સના વિજેતા દૃષ્ટિહીન ચેસ પ્લેયર્સ અને મેડલ વિજેતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી નોકરીની ઓફર કરી હતી. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી -2016 હેઠળ એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા (ચેસ) અને દૃષ્ટિથી ક્ષતિગ્રસ્ત દર્પણ ઇનાનીની રમતગમતમાં સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે  સહાયક નિયામક વર્ગ -1 તરીકે નિમણૂક કરી જ્યારે મહિલા ચેસમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અને દૃષ્ટિહીન હિમાંશી રાઠીની જિલ્લા વિકાસ અધિકારી વર્ગ -2 તરીકે નિયુક્તી કરી હતી.

દર્પણ ઈનાની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *