હીરામણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતાનું આયોજન કરાયું
હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે હેતુથી શાળામાં ધોરણ:- ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું…