Elephant House

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે અગ્રણી શ્રીલંકન બેવરેજ બ્રાન્ડ એલિફન્ટ હાઉસ સાથે ભાગીદારીની જાહેરાત કરી

મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આર.આર.વી.એલ.)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફ.એમ.સી.જી. શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આર.સી.પી.એલ.) આજે જાહેરાત કરી છે કે તેણે શ્રીલંકામાં મુખ્યમથક ધરાવતા એલિફન્ટ હાઉસ સાથે એલિફન્ટ…