આયુષમાન ખુરાનાએ રેડિયો વન પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ‘Get Some Sun’ના નવા હોસ્ટ તરીકે અનંત યાત્રા શરૂ કરી

·       ભારતનો ફેવરિટ ટ્રાવેલ શૉ તેની આઠમી સિઝનમાં પ્રવેશ્યો ·       ‘Infinity Awaits’ ની આસપાસ કેન્દ્રિત આ શૉ નવ અભૂતપૂર્વ થીમ સાથે પ્રવાસની અનંત ભાવનાની ઊજવણી કરે છૉ મુંબઈ  પ્રવાસીઓને વધુને વધુ અર્થપૂર્ણ અનુભવો, અનોખા સાહસો અને ઓફ-બીટ ડેસ્ટિનેશન પર જવા માંગતા હોવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સતત વધી રહી છે ત્યારે ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે રેડિયો…

પ્લેમેકર લેબ્સ લિ.એ રમતગમતના સમાવેશ અને ટેલેન્ટ સ્કાઉટિંગને પ્રોત્સાહન આપવા માટે ભારતના ઉત્તર પૂર્વ રાજ્યો સાથે ગ્રાઉન્ડબ્રેકિંગ ભાગીદારી શરૂ કરી

નવી દિલ્હી પ્લેમેકર લેબ્સ લિ., વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ સ્થિત અગ્રણી ડિજિટલ સ્પોર્ટ્સ મીડિયા કંપની, ભારતના પૂર્વોત્તર રાજ્યો સાથે મહત્ત્વપૂર્ણ સહયોગની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને સમગ્ર સમુદાયોમાં ભાવિ સ્પોર્ટ્સ સ્ટાર્સને શોધવાના હેતુથી કંપનીએ વ્યાપક રમતગમત સમાવિષ્ટ કાર્યક્રમનું નેતૃત્વ કરવા માટે મેમોરેન્ડમ્સ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU)માં પ્રવેશ કર્યો છે. આ પ્રોજેક્ટ આસામ, મેઘાલય…